1. દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ' 29 જુલાઈ એ ઉજવવામાં આવે છે.
2. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિંકુલા ટનલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું, શિંકુલા ટનલ લદ્દાખ અને હિમાચલ પ્રદેશ બે રાજ્યોને જોડશે.
3. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં વડા પ્રધાન, તમામ મુખ્ય પ્રધાનો અને લેફ્ટનન્ટ ગવર્નરો દ્વારા આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
4. BIMSTEC સુરક્ષા વડાઓની ચોથી વાર્ષિક બેઠક મ્યાનમાર મા આયોજિત કરવામાં આવી હતી.
5. કયા દેશને એશિયન ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ સેન્ટર (ADPC)નું અધ્યક્ષપદ ભારત ને આપવામાં આવ્યું છે.
6. ભારત સરકારે માર્ચ 2027 સુધીમાં 25 હજાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
7. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ 27 જુલાઈ 2024 ના રોજ 86મો સ્થાપના દિવસ ઉજવ્યો.
8. થિરુ માસ્ટર મંથન તમિલનાડુ રાજ્યના ભૂતપૂર્વ સાંસદ હતા તેમનું નિધન થયું.
9. 'સ્પોર્ટ્સ એન્ડ જેન્ડર ઇક્વાલિટી ગેમ' યુનેસ્કો સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે.
10. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળાઓમાં ભણતરને વધુ આનંદપ્રદ અને તણાવમુક્ત બનાવવા માટે ધોરણ 6-8 માટે બેગ વગરના દિવસો લાગુ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે.