1. ભૂતપૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદાનને UPSCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
2. એક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ (ECHS) એ 30 જુલાઈ, 2024 થી ઈલેક્ટ્રોનિક સેવા ઈ-હેલ્થ સપોર્ટ એન્ડ ટેલી-કન્સલ્ટેશન (ઈ-સેહત) મોડ્યુલ શરૂ કર્યું છે.
3.વિદેશ મંત્રી જયશંકરે ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
4.વિદેશ મંત્રી જયશંકરે લાઓસમાં રામ લલ્લાની સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું
5.સેબી(SEBI) એ રોકાણકારો માટે AI ચેટબોટ 'સેવા' લોન્ચ કરી.
6. ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે.
7.સેન્ટ્રલ વોટર કમિશન (CWC) એ ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન (GEEF) ગ્લોબલ વોટરટેક એવોર્ડ જીત્યો.
8. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને પ્રતિષ્ઠિત "લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ"થી સન્માનિત કરાયા.
9. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર, પ્રથમ વખત $5.5 ટ્રિલિયનને પાર કર્યું છે.