19 August Current Affairs in Gujarati
1. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સ્પામર્સ સામે કડક નવો નિયમ જાહેર કર્યો છે. 1 સપ્ટેમ્બરથી, કોઈપણ વ્યક્તિ સ્પામ કૉલ કરશે તેના ટેલિકોમ કનેક્શન પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય સ્પામ કોલ્સની વધતી સંખ્યાને રોકવાનો છે.
2. કેન્દ્ર સરકાર દ્વારા અજય કુમાર ભલ્લાના સ્થાને કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ગોવિંદ મોહન ની નિમણૂક કરવામાં આવી છે.
3. 78મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) કર્મચારીઓ માટે 103 વીરતા પુરસ્કારો મંજૂર કરવામાં આવ્યા છે.
4. નૈતિકતાના ઉલ્લંઘનના આરોપસર થાઇલેન્ડ દેશના વડા પ્રધાન શ્રેથા થવિસિનને વડા પ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા છે.
5. ISRO - ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સંસ્થાનો સ્થાપના દિવસ 15મી ઓગસ્ટે ઉજવવામાં આવે છે.
6. 15 ઓગસ્ટના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સતત બીજા વર્ષે મંકીપોક્સ રોગને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.
7. બુચી બાબુ ટુર્નામેન્ટ ક્રિકેટ રમત સાથે સંબંધિત છે.
8. ઓલિમ્પિક કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ સિલ્વર મેડલ આપવાની માંગણી માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન સ્પોર્ટ નામંજૂર, રમત માટે આર્બિટ્રેશન કોર્ટ નું મુખ્ય મથક લૌઝેન મા આવેલું છે.
9. ઓગસ્ટ 2024માં રાહુલ નવીન ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
10. નીલાકુરિંજીના વૈજ્ઞાનિક ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) ની રેડ લિસ્ટમાં નીલાકુરિંજીને સામેલ કરવામાં આવ્યા છે તેનું નામ Strobilanthes Kunthiana (સ્ટ્રોબિલેન્થેસ કુંથિયાના) છે.