1. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના- NATS 2.0 પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
2. તબીબી સેવાઓના પ્રથમ મહિલા મહાનિર્દેશક (આર્મી) લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર ને બનાવવામાં આવ્યા છે.
3. સાડો સોના અને ચાંદીની ખાણ જાપાન દેશમાં છે, જે તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે.
4. ટાઇમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલ 'વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેસીસ 2024' માં 2 ભારતીય સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6.વિશ્વની પ્રથમ 'થોરિયમ આધારિત અણુશક્તિ' પ્લાન્ટ ચીન દેશમાં સ્થાપિત થશે.
7. અચનાકમાર ટાઇગર રિઝર્વ છત્તીસગઢ રાજ્યમાં ચર્ચામાં હતું.
8. ઉત્તર પ્રદેશ વિધાનસભાએ "લવ જેહાદ" ને લગતો નવો કાયદો પસાર કર્યો છે, જેના હેઠળ આરોપીને આજીવન કેદની સજા થઈ શકે છે. આ બિલનો હેતુ ગેરકાયદેસર ધર્મ પરિવર્તનને રોકવાનો છે.
9. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં જાહેરાત કરી કે રાજ્ય ગરીબ રહેવાસીઓને ઘરો બનાવવા માટે મફત રેતી પ્રદાન કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય કરદાતા ન હોય તેવા લોકોને મદદ કરવાનો છે.
10. મનીકંટ્રોલના અહેવાલ મુજબ, સિક્કિમના રહેવાસીઓ આવકવેરો ચૂકવતા નથી. સિક્કિમ 1961ના આવકવેરા કાયદા હેઠળ કરમુક્ત રાજ્ય છે, જે તેના રહેવાસીઓને કોઈપણ આવકવેરો ભરવામાંથી મુક્તિ આપે છે. આ નિયમ સિક્કિમ રાજ્ય માટે વિશિષ્ટ છે.
Related Post | Links |
---|---|
01 August Current Affair | Click Here |
July 2024 Current Affairs | Click Here |
Mock Test's | Click Here |