22 August Current Affairs in Gujarati.
1. UNCTAD સંસ્થાએ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024 બહાર પાડ્યો છે.
2. પેસિફિક મહાસાગરમાં આવેલા તોફાન એમ્પિલની અસર જાપાન દેશ પર થઈ.
3. 1971ની વ્યૂહરચના અભિયાન શૌર્ય પુસ્તક સત્યજીત લાલ દ્વારા લખવામાં આવ્યું છે.
4. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ક્રિકેટના વડા તરીકે BCCI દ્વારા વી.વી.એસ. લક્ષ્મણની નિમણૂક કરવામાં આવી છે.
5. કેન્દ્રીય કૃષિ મંત્રાલય ખેડૂતોને વિજ્ઞાનના લાભો આપવા માટે ખેડૂતોની વાત કાર્યક્રમ શરૂ કરશે.
6. ગુઆમનો ચર્ચિત ટાપુ પેસિફિક મહાસાગર મા આવેલો છે.
7. "બહુપરિમાણીય નબળાઈ સૂચકાંક" સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
8. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુક્રેન દેશમાં આવેલું છે.
9. 6ઠ્ઠો ભારત- ઓસ્ટ્રેલિયા મેરીટાઇમ સિક્યુરિટી ડાયલોગ કાર્યક્રમ કેનબેરા માં યોજાયો હતો.
10. પીએમ મોદી 30 ઓગસ્ટે મહારાષ્ટ્રના વાધવન ખાતે 76,220 કરોડ રૂપિયાના ખર્ચે ભારતના સૌથી મોટા બંદર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.