Gk questions in Gujarati with answers
1). સામાન્ય રીતે તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે ?-16 થી 32 સભ્યો (રાજય સરકારના નવા ઠરાવ મુજબ)
2). બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે – કૃષિ વૈજ્ઞાનિક
3). ગુજરાતનો સૌથી મોટો પુલ ક્યો છે? – ગોલ્ડન બ્રિજ, ભરુચ
4). ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? – ગિરનાર (જુનાગઢ)
5). કોપાલાની ખાડી કઈ નદી પર છે? – સાબરમતી
6). અંધ માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન? ઓપ્ટોફોન
7). કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે. નાટય
8). હડકવાની રસીના શોધક – લુઈ પાશ્વર
9). મહમુદ ગઝનીએ કોના સમયમાં સોમનાથ લૂટયું હતું?
ભીમદેવ પ્રથમ
10). બોકારો સ્ટીલ પ્લાન્ટ ક્યાં રાજયમાં આવેલો છે?
છત્તીસગઢ
11). DNA ના શોધક – વોટસન & ક્રિક
12). વિશ્વ વિરાસત દિન – 11 જુલાઇ
13). દૂધની ડેરીનો દેશ – ડેનમાર્ક
14). ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? – લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
15). ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? ઊંઝા જી. મહેસાણા
16). મંદિરોનો દેશ – નેપાળ
17). લીલુડી ધરતીના લેખક – ચુનીલાલ મડિયા
18). કરણઘેલોના લેખક – નંદશંકર મહેતા
19). વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધારવતો દેશ? – કેનેડા
20). મૈત્રક વંશનો છેલ્લો રાજા – શીલાદિત્ય સાતમો
21). મુનસર તળાવ ક્યાં આવેલ છે? – વિરામગામ
22). ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? – વૌઠાનો મેળો
23). આજવા તળાવ ક્યાં આવેલ છે? – વડોદરા
24). ડાંગનું વડુ મથક – આહવા
25). ગુજરાતમાં ચાવડા વંશ પછી કોનું શાસન આવ્યું? સોલંકી વંશ
26). પોંગલ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે? – તામિલનાડું
27). ગુજરાતમાં મધ્યાનભોજન યોજના કોણે શરૂ કરી હતી? માધવસિંહ સોલંકી (1984)
28). ગણગોર ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે? – રાજસ્થાન
29). ઓણમ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે? – કેરળ
30). ભગવાન મહાવીર અભયારણ્ય ક્યાં રાજયમાં આવેલું છે? – ગોવા
31). દૂધ સાગર ધોધ ક્યાં રાજયમાં આવેલો છે? – ગોવા
32). પાટણની સ્થાપના ક્યાં વર્ષમાં થઈ હતી? – ઇ.સ 746માં
33). ગોવાને ક્યાં વર્ષમાં રાજ્યનો દરજ્જો મળ્યો 1961 मां
34). ભરતનાટયમ ક્યાં રાજ્યનું નુત્ય છે? – તામિલનાડું
35). ફીલીપાઈન્સની રાજધાની કઈ છે? – મનીલા
36). માતૃભાષામાં વહીવટ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઇ જશભાઈ પટેલ
37). સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? લોર્ડ રિપન
38). પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? – 24
એપ્રિલ
39). ટેમ્પલ્ટન પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં – ઘર્મ
40). વીઝડન પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાયા છે? – ક્રિકેટ
41). ગાધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ક્યો છે.? –
ચંપારણ સત્યાગ્રહ (1917)
42). અસહકાર આંદોલન ક્યાં વર્ષમાં થયું - 1920
43). જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? – 32 थी 52
44). સામાન્ય રીતે કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય છે? – 25000 થી ઓછી
45). નગરપાલિકા માટે કેટલી વસતિ જરૂરી છે? – 25000 થી 3 લાખ સુધી
46). બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો? – 1923
47). બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? – 1928
48). ચમેલીદેવી પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાય છે? – પત્રકારત્વ
49). ઉપનામ: ભારતનો ન્યુટન – બ્રહ્મગુપ્ત
50). વીજળીના કડાકાની ભૂમિ – ભૂતાન