Bharat na vartman padadhikari (ભારતના વર્તમાન પદાધિકારી)
1). ભારતના રાષ્ટ્રપતિ : દ્રૌપદી મુર્મુ
2). ભારતના વડાપ્રધાન : નરેંદ્ર મોદી
3). ભારતના ઉપરાષ્ટ્રપતિ : જગદીપ ધનખડ
4). સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ : ડી. વાય. ચંદ્રચૂડ (504)
5). ભારતના એટર્ની જનરલ : આર. વેંકટરમણી (16માં)
6). ભારતના CDS : અનિલ ચૌહાણ (બીજા)
7). રાજયસભાના મહાસચિવ : પ્રમોદ ચંદ્ર મોદી
8). લોકસભાના મહાસચિવ : ઉત્પાલ કુમાર સિંહ
9). RBIના ગવર્નર : શક્તિકાન્ત દાસ
10). રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ : રેખા શર્મા
11). નીતિ આયોગના CEO : BVR સુબ્રમણ્યમ
12). નીતિ આયોગના ઉપાધ્યક્ષ : સુમન કે બેરી
13). NABARD ના અધ્યક્ષ : કે. વી. શાહ
14). DRDO ના અધ્યક્ષ : સમીર વી કામત
15). NCB ના મહાનિર્દેશક : સત્યનારાયણ પ્રધાન
16). રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગ (NHRC)ના અધ્યક્ષ : અરુણ કુમાર મિશ્રા
17). ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : રાજવી કુમાર
18). ભારતીય થલ સેનાના અધ્યક્ષ : મનોજ પાંડે
19). UPSC ના અધ્યક્ષ : મનોજ સોની
20). SEBI ના અધ્યક્ષ : માધવી પૂરી બુચ
21). UIDAI ના CEO : અમિત અગ્રવાલ
22). ISRO ના અધ્યક્ષ: એસ. સોમનાથ
23). BCCI ના અધ્યક્ષ : રોજર બિન્ની
24). ભારતીય ઓલમ્પિક સંઘ (IOA) ના અધ્યક્ષ : પીટી ઉષા (અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા)
25). ભારતના CGA : SS દુબે
26). CBDT ના અધ્યક્ષ : નિતિન ગુપ્તા
27). પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ : અજિત કુમાર
મોહંતી
28). NHAI ના અધ્યક્ષ: સંતોષ કુમાર યાદવ
29). Law Commission ના અધ્યક્ષ : ન્યાયમુર્તિ રીતુરાજ અવસ્થી (22માં)
30). CAG : ગિરીશ ચંદ્ર મુર્મુ
31). UGC ના અધ્યક્ષ : એન જગદીશ કુમાર
32). રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) : અજિત ડોભાલ
33). EDના પ્રભારી નિર્દેશક : રાહુલ નવીન
34). NCCના મહાનિર્દેશક : ગુરબિરપાલ સિંહ
35). NIAના નિર્દેશક : દિનકર ગુપ્તા
37). રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ (NCSC) ના અધ્યક્ષ : વિજય સાંપલા
38). ONGCના અધ્યક્ષ : અરુણ કુમાર સિંહ
39). NDRFના મહાનિર્દેશક : અતુલ કરવાલ
40). SPGના અધ્યક્ષ : આલોક શર્મા
41). NSGના મહાનિર્દેશક: એમ એ ગનપથી
42). BSFના મહાનિર્દેશક : નિતિન અગ્રવાલ
43). 16માં વિત્ત આયોગના અધ્યક્ષ : ડો. અરવિંદ પનગઢીયા
44). CRPFના મહાનિર્દેશક : અનિશ દયાલ સિંહ
45). કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) નીના સિંહ (બનનાર પ્રથમ મહિલા)
46). FICCI ના અધ્યક્ષ : અનિશ શાહ
47). ભારત-તીબ્બત સીમા પોલીસ (ITBP)ના મહાનિર્દેશક : રાહુલ રસગોત્રા
48). ભારતના મુખ્ય સૂચના આયુક્ત : હીરાલાલ સામરીયા
(બનનાર પ્રથમ દલિત)
49). RAW ના અધ્યક્ષ : રવિ સિંહા
50). ભારતીય રેલ્વે બોર્ડની અધ્યક્ષ : જયા વર્મા સિંહા
(અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા)
51). નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના નવા અધ્યક્ષ : જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ
52). એશિયાઈ ક્રિકેટ પરિષદના અધ્યક્ષ : જય શાહ
54). BSE ના અધ્યક્ષ : પ્રમોદ અગ્રવાલ
55). BRO (સીમા સડક સંગઠન) ના મહાનિર્દેશક : રઘુ શ્રીનિવાસન (28માં)
56). રેલ્વે સુરક્ષા બળ સેવા (RPFS) ના મહાનિર્દેશક : મનોજ યાદવ
57). ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થાન (FTII) ના અધ્યક્ષ : આર. માધવન
58). ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના મહાનિર્દેશક : રાકેશ પાલ
59). CBIના નિર્દેશક : પ્રવીણ સુદ
60). ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર (BARC) ના નિર્દેશક : વિવેક ભસીન (14માં)
61). CCI (Competition Commission of India) ના અધ્યક્ષ : રવનિત કૌર (અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા)
62). અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (AIFA) ના અધ્યક્ષ : કલ્યાણ ચૌબે
63). TARAI ના અધ્યક્ષ : અનિલ કુમાર લાહોટી
64). ભારતીય ઓલમ્પિક સંઘ (IOC) ના અધ્યક્ષ : રઘુરામ અય્યર
65). સશસ્ત્ર સીમા બલ (SSB) ના મહાનિર્દેશક : દલજીતસિંહ ચૌધરી
53). રક્ષા મંત્રાલયના મહાનિર્દેશક : સમીર કુમાર સિંહા
36). FSSAI ના CEO : G કમલા વર્ધન રાવ