કરંટ અફેર્સ ફ્રી મોક ટેસ્ટ 01
- શું તમે આવનારી GPSC, GSSSB, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક કે ગુજરાત સરકારની અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો તમે જાણતા જ હશો કે કરંટ અફેર્સ (Current Affairs) એ દરેક પરીક્ષામાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે.
- તમારી તૈયારીને વધુ ધારદાર બનાવવા અને તમે તાજેતરની ઘટનાઓથી કેટલા વાકેફ છો તે ચકાસવા માટે, અમે આજે ગુજરાતી કરંટ અફેર્સના 30 સૌથી અગત્યના પ્રશ્નોનો એક મોક ટેસ્ટ લાવ્યા છીએ.
🧠 ટેસ્ટની ખાસિયતો:
Other Mock Tests :
Follow Me on Social Media:
%5B1%5D.png)