બળવંતરાય મહેતા
બળવંતરાય મહેતા (1963-65) |
---|
જન્મ :- February 19, 1900 |
રાજકીય પક્ષ :- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી :- સરોજબેન |
🔹️ભારત દેશના ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્ય મંત્રી, તરીકે સેવા આપી હતી. તેઓ એક ભારતીય રાજકારણી હતા. 🔹️તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે "પંચાયતી રાજ શિલ્પી" તરીકે ગણવામાં આવે છે. ડૉ. 🔹️જીવરાજ મહેતાના રાજીનામા બાદ 19 સપ્ટેમ્બર, 1963ના રોજ બળવંતરાય મહેતા મુખ્યમંત્રી બન્યા. તેમના શાસન સમયે ધુવારણમાં વીજ મથકની સ્થાપના થઈ. 🔹️વડોદરામાં કોયલી રિફાઈનરીએ કાર્ય શરૂ કર્યું. દરેક જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી. 🔹️તેમના સમયમાં સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજય અને દાંતીવાડા બંધ બનાવવામાંવર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છની સરહદે 19 સપ્ટેમ્બર, 1965ના રોજ હવાઈ નિરીક્ષણ દરમિયાન સુથરી પાસે પાકિસ્તાને તેમનું વિમાન તોડી પાડતાં તેઓનું અવસાન થયું. |
Nice Blog
ReplyDelete