ડો.આર.વાસુદેવન
| Dr.Rajagopalan Vasudevan |
|---|
| ●વેસ્ટ મેનેજમેન્ટના વૈજ્ઞાનિકો સર વાસુદેવને ટકાઉ અને મજબૂત રસ્તા બનાવવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની નવીન પદ્ધતિ વિકસાવી છે. ●આ પદ્ધતિને વર્ષ 2006માં પેટન્ટ કરવામાં આવી હતી. હાલમાં આ પદ્ધતિનો વ્યાપક પણે ઉપયોગ થઈ રહ્યું છે. ●તેમના આ યોગદાન બદલ તેમને "પ્લાસ્ટિક મેન ઓફ ઈન્ડિયા'નું બિરૂદ આપવામાં આવ્યું છે. ●વર્ષ 2018માં àªારત સરકારે તેમને 'પદ્મશ્રી પુરસ્કાર' થી સન્માનિત કર્યા હતા. |
%5B1%5D.png)
